Welcome To District Institute Of Education & Training, Bhestan, Surat-395023

Education Technology

 Title

સ્માર્ટ વર્ચ્યુઅલ કલાસરૂમ પ્રોજેક્ટ ઉપ્યોજન વર્કશોપ  

 

Target Group

 

માધ્યમિક શાળાના શિક્ષકો (148)

Details

 શિક્ષકોને SVC અંગે માહિતી-માર્ગદર્શન  પ્રેક્ટીસ કાર્ય તેમજ પાઠ આપવા અંગેનું માર્ગદર્શન. બે સત્રના માસવાર ટાઈમ ટેબલ તૈયાર કર્યા  (કુલ વર્ગો: 04) 

  Title  સ્માર્ટ વર્ચ્યુઅલ કલાસરૂમ દ્વારા પાઠનું પ્રસારણ 
 Target Group  પ્રોજેક્ટમાં સમાવિષ્ટ શાળાના વિદ્યાર્થીઓ 
 Details  તજજ્ઞ શિક્ષકો દ્વારા ધોરણ -૯ નાં મુખ્ય વિષયના વિવિધ એકમોના પાઠનો લાભ આપ્યો. (કુલ પાઠ :117)
 
 Title  DIKSHA portal અંતર્ગત Energized Textbook (ETB) ઉપયોજન 
  Target Group   જીલ્લાના  ધોરણ ૬ થી ૮માં ગણિત-વિજ્ઞાન  ભણાવતા શિક્ષકો (કુલ સંખ્યા: 134 )
 Details   જીલ્લાના  ધોરણ ૬ થી ૮માં ગણિત-વિજ્ઞાન  ભણાવતા શિક્ષકને ETB વિષે માહિતગાર કર્યા તથા પ્રાયોગિક કાર્ય કરી માર્ગદર્શન આપી સંશોધન માટે જરૂરી ડેટા એકત્ર કર્યો.
Title ધોરણ ૬ થી ૮ નાં ગણિત વિષયના અધ્યયન અદ્યાપનમાં ICT નો ઉપયોગ (Online Training through Microsoft Teams)
  Target Group ધોરણ ૬ થી ૮ નાં ગણિત વિષય ભણાવતા શિક્ષકો (કુલ સંખ્યા: 140)
Details ધોરણ ૬ થી ૮ ના ગણિત વિષયના અધ્યયન અદ્યાપનમાં ICT નો ઉપયોગ, અસરકારક વર્ગખંડ વ્યવહાર તથા કસોટી રચના અંગે માર્ગદર્શન, ચર્ચા, પ્રશ્નોત્તરી 
Title જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માર્ગદશન તાલીમ  (Online Training through Microsoft Teams)
Target Group જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધરાવતી શાળાઓના શિક્ષકો  (કુલ સંખ્યા: 80)
Details જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધરાવતી શાળાઓના શિક્ષકોને જ્ઞાન્કુંજ પ્રોજેક્ટ  વિષે, સ્માર્ટ બોર્ડ વિષે અને વર્ગખંડ કાર્યમાં તેના ઉપયોગ વિષે  માર્ગદર્શન આપવામાં આવ્યું. 
Title વિદ્યાદાન કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન   (Online Training through Microsoft Teams)
Target Group સુરત જીલ્લાના વિષય તજજ્ઞતા ધરાવતા હોય અને કમ્યુટર કાર્યમાં રસ ધરવતા હોય તેવા શિક્ષકો (કુલ વર્ગો: 02)
Details વિદ્યાદાન પ્રોજેક્ટ અંગે માહિતગાર કરીને ઈ કન્ટેન્ટ નિર્માણ અંગે અને વિદ્યાદાન કરવાની પ્રક્રિયા વિષે માર્ગદર્શન આપી પ્રશ્નોત્તરી અને ચર્ચા કરવામાં આવ્યા. 
Title ધોરણ ૪ ગણિત વિષયની ETB ના ઈ કન્ટેન્ટની  સમીક્ષા 
Target Group ધોરણ ૪ ગણિતના શિક્ષકો 
Details શિક્ષકોને DIKSHA, ETB, Vidyadaan અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. QR Code પરના ઈ કન્ટેન્ટની તેમના દ્વારા વિગતે સમીક્ષા કરવામાં આવી . GCERT દ્વારા માંગવામાં આવેલ પત્રક મુજબ Excel file બનાવવામાં આવી. 
ET-Prog-1

DIKSHA PORTAL અંતર્ગત કેપેસિટી બિલ્ડીંગ કાર્યક્રમ તથા પ્રચાર પ્રસાર કાર્યક્રમ

લાભાર્થી : CRC Co. કુલ વર્ગો: 02 

IFIC- Training Programs and Educational Innovation Fair

 Prog.-1

શાળા તત્પરતા તાલીમ (MTs)

વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 91

 Prog.-2

શાળા તત્પરતા શિક્ષક તાલીમ 

વર્ગ સંખ્યા: તાલુકા મથક  લાભાર્થી જૂથ  : ધોરણ ૧ ના તમામ શિક્ષકો 

  Prog.-3

 ધોરણ ૧૦ ગણિત વિજ્ઞાન RP તાલીમ 

વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 111

  Prog.-4

 ધોરણ ૧૦ ગણિત વિજ્ઞાન શિક્ષક સજ્જતા તાલીમ 

વર્ગ સંખ્યા: 14 લાભાર્થી : 472

 Prog.-5

  ધોરણ ૪ પર્યાવરણ માસ્ટર ટ્રેનર્સ તાલીમ 

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 84

 Prog.-6  ધોરણ ૪ પર્યાવરણ શિક્ષક  તાલીમ

વર્ગ સંખ્યા: 33 લાભાર્થી : 1434

Prog.-7

 વર્ગખંડ શિક્ષણની નવી તરાહ તાલીમ 

વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 115

Prog.-8

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન  પર્યાવરણ માસ્ટર ટ્રેનર્સ તાલીમ

વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 87

Prog.-9  

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન  શિક્ષક  તાલીમ

વર્ગ સંખ્યા: 40 લાભાર્થી : 1694

Prog.-10

 નવા પાઠ્યપુસ્તક અભિગમ સંદર્ભે તાલીમ (ખાનગી શાળા )

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 49

Prog.-11

  ઇનોવેશન શેરીંગ વર્કશોપ 

વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 104

Prog.-12

ઇનોવેશન રાઈટ અપ  વર્કશોપ

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 59

Prog.-13

 મુખ્ય શિક્ષક માસ્ટર ટ્રેનર્સ તાલીમ 

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 87

Prog.-14  

મુખ્ય શિક્ષક તાલીમ

વર્ગ સંખ્યા: 32 લાભાર્થી : 1282

Prog.-15

NISHTHA તાલીમ રિસોર્સ પર્સન તાલીમ 

વર્ગ સંખ્યા: 03 લાભાર્થી : 82

Prog.-16

NISHTHA શિક્ષક  તાલીમ

વર્ગ સંખ્યા: 84 લાભાર્થી : 4236

P&M-Program Advisory Committee (PAC) and Coordination meetings

Prog.-1    

માધ્યમિક શાળાના નવનિયુક્ત આચાર્યોની તાલીમ                                                      

વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 56

Prog.-2

NAS, GAS સર્વેમાં આવેલ કઠીન અધ્યાપન નિષ્પત્તિનું  સરળીકરણ

વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 67

Evaluation

Prog.-1

સામાયિક કસોટી નિર્માણ (અન્ય માધ્યમ)

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 131

Prog.-2

લોકબોલી આધારિત સ્થાનિક સાહિત્ય નિર્માણ 

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 27

Prog.-3

GAS કસોટી આયોજન વર્કશોપ 

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 53

 Prog.-4 વાચન પર્વ માર્ગદર્શન બેઠક 

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 18

 Prog.-5

 School Accreditation પરીક્ષા ગુણોત્સવ-૨ 

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 55                                                                                    

Prog.-6

ધોરણ ૬ થી ૮ વિજ્ઞાન સ્વાધ્યાયપોથી ચકાસણી કાર્યશાળા 

વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 14

Prog.-7

ગ્લોબલ ગુજરાતી માધ્યમ (GGM) પ્રોજેક્ટ શાળા મુલાકાત  

વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 14

Prog.-8

ક્રિયાત્મક સંશોધન અંગે માર્ગદર્શન કાર્યશાળા 

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 82

DRU-Activities to improve & support Community Involvement

 Prog.-1

નશીલા દ્રવ્યોનો ઉપયોગ અને ગેરકાયદે હેરાફેરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી 

વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 85

Prog.-2

વિશ્વ વસતિ સપ્તાહની ઉજવણી 

વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 45

Prog.-3

જિલ્લા કક્ષા રોલ પ્લે , લોકનૃત્ય સ્પર્ધા 

વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 56

 Prog.-4

 કલા ઉત્સવ કાર્યક્રમ 

વર્ગ સંખ્યા : 04 

Prog.-5

 રોલ પ્લે માર્ગદર્શિકા ભાષાંતર વર્કશોપ 

વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 06

 Prog.-6

 ડ્રગ ઉપયોગ નિવારણ કાર્યક્રમ (શિક્ષકો માટે)

વર્ગ સંખ્યા : 02 લાભાર્થી : 50

 Prog.-7  ડ્રગ ઉપયોગ નિવારણ કાર્યક્રમ (વિદ્યાર્થીઓ માટે )

વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 100

Prog.-8

સ્કૂલ ઇન્સ્પેકટર માર્ગદર્શન બેઠક 

વર્ગ સંખ્યા : 02 લાભાર્થી : 18

  Prog.-9

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી 

વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 76

WE-Activities to improve & support Community Involvement

Prog.-1

બાળમેળા અને જીવન કૌશલ્ય આધારિત કાર્યક્રમ 

જુલાઈ ૨૦૧૯ લાભાર્થી : જીલ્લાની તમામ શાળા 

Prog.-2

ઇકો ક્લબ કાર્યક્રમ 

જુલાઈ ૨૦૧૯ લાભાર્થી : જીલ્લાની તમામ શાળા

Prog.-3

ઇકો ક્લબ ઓરિએન્ટેશાન કાર્યક્રમ 

વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 50

Total Quality Improvement of Teachers Training(Maths-Science Training)

Sub Title

Target Group

Details

Activities to improve & support Community Involvement

 Title

 

Target Group

 

Details

 

Educational Compitition

Prog.-1

વિશ્વ યોગ દિનની ઉજવણી 

લાભાર્થી જૂથ : B.Ed.તાલીમાર્થીઓ અને અધ્યાપકો લાભાર્થી સંખ્યા: 95

Prog.-2

જ્ઞાનધારા -સ્વની સમજ અને પુસ્તક સમીક્ષા 

વર્ગ સંખ્યા  : 03 લાભાર્થી સંખ્યા: 169

Prog.-3

The Protection of children from sexual offenses Act 2012 

વર્ગ સંખ્યા  : 01 લાભાર્થી સંખ્યા: 50

Prog.-4

PISA તાલીમ 

વર્ગ સંખ્યા  : 01 લાભાર્થી સંખ્યા: 47

Prog.-5

યુનિસેફ દ્વારા આયોજિત પ્લાનિંગ વર્કશોપ 

વર્ગ સંખ્યા  : 01 લાભાર્થી સંખ્યા: 100

Prog.-6

ધોરણ ૧૨ વિજ્ઞાન પાઠ્યપુસ્તક તાલીમ

વર્ગ સંખ્યા  : 01 લાભાર્થી સંખ્યા: 76 

Prog.-7

શિક્ષણની નવી તરાહ તાલીમ કાર્યક્રમ 

વર્ગ સંખ્યા  : 01 લાભાર્થી સંખ્યા: 108

Prog.-8

શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્રયોગ નિદર્શન કાર્યક્રમ 

વર્ગ સંખ્યા  : 01 લાભાર્થી સંખ્યા: 31

Prog.-9

પ્રવેશોત્સવ અને સંક્લ્પ્નાત્મક કાર્યશિબિર 

વર્ગ સંખ્યા  : 01 લાભાર્થી સંખ્યા: 82

Prog.-10

કલા અને નાટ્ય દ્વારા શિક્ષણ - કાર્ય શિબિર 

વર્ગ સંખ્યા  : 01 લાભાર્થી સંખ્યા: 100

Science-Maths Exhibition-2015

 Title

 વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન-2019-2020

Target Group

પ્રાથમિક માધ્યમિક, ઉ.મા.શાળાના બાળકો તથા શિક્ષકો

Details

સુરત અને તાપી જીલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સી.આર.સી. લેવલ થી રાજ્ય કક્ષાના પ્રદર્શન માટે 03 માર્ગદર્શન બેઠકો યોજવામાં આવી.  તમામ લેવલના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

કુલ પ્રદર્શનો: 238 કુલ કૃતિ: 4500

 Title  ઈન્સ્પાયર એવોર્ડ પ્રદર્શન - 2019-2020
 Target Group  118 કૃતિના માર્ગદર્શક શિક્ષક અને વિદ્યાર્થીઓ
 Details

 ઈન્સ્પાયર એવોર્ડ અંતર્ગત પસંદ થયેલી સુરત અને તાપી જીલ્લાની 118 કૃતિના માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે 02 માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. 

ઈન્સ્પાયર એવોર્ડ અંતર્ગત પસંદ થયેલી સુરત અને તાપી જીલ્લાની 118 કૃતિના માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે તા. 26-27/12/2019ના રોજ બે  દિવસના  પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 14 કૃતિ રાજ્ય કક્ષા માટે પસંદ કરવામાં આવી હતી.

Privacy Statement | Terms Of Use | Copyright 2006 by DIET SURAT